અહીં 2 કિલોનો ભારેખમ પથ્થર તરતો જોવા મળ્યો પાણીમાં, લોકોના ધાડેધાડા ઉમટ્યા અલૌકીક નજારો જોવા

how 2kg stone is on floating water

Divyabhaskar.com

Dec 11, 2018, 06:11 PM IST

હિમાચલમાં આવેલા ઉના ક્ષેત્રના અપ્પર ભંજાલ ગામમાં પાણીમાં તરતો આ પથ્થર લોકોમાં કુતુહલનો વિષય બન્યો હતો. અંદાજે 2 કિલોનું વજન ધરાવતા આ તરતા પથ્થરનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેનું અમે સમર્થન કરતા નથી.આવી બધી ઘટનાઓમાં ચમત્કાર કરતાં વિજ્ઞાનનો ફાળો વધુ હોય છે. વ્યવસાયે ટ્રકચાલક એવા આ વ્યક્તિએ આ પથ્થરને કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના પ્રચાર માટે ઘરમાં નથી રાખ્યો તેઓ માત્ર પોતાની અસ્થાને લીધે જ આ તરતા પથ્થરની પૂજા કરી રહ્યા છે. જો કે આજકાલ તો ગામલોકોમાં આ બે કિલો વજનવાળો પાણીમાં તરતો પથ્થર લોકોમાં જરૂર ચર્ચાનો વિષય બન્યો છે.

Zomatoના ડિલિવરી બોયે ગ્રાહકોના પાર્સલને ખોલીને ટેસથી ખાધું ને ફરી કર્યું પેક ,વીડિયો વાઈરલ

X
how 2kg stone is on floating water

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી