Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3058

મદરેસામાં મૌલવીએ માસૂમને હિંસક રીતે માર્યો, ભડક્યા પાકિસ્તાનીઓ

  • પ્રકાશન તારીખ29 Mar 2019
  •  
પાકિસ્તાનમાં મદરેસામાં એક મૌલવીએ ત્યાં ભણવા માટે આવતા બાળક પર જે પ્રકારે જંગલિયતની હદ વટાવી હતી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. શેહઝાદ નામના એક સિંગરે આ વીડિયો શેર કરીને લખ્યું હતું કે આ મૌલવીને જેમ બને તેમ જલદી પકડીને તેની કડકમાં કડક સજા કરવી જોઈએ. વીડિયો જોઈને પાકિસ્તાનીઓનો પણ ગુસ્સો ફાટી નીકળ્યો હતો. મૌલવીએ માસૂમને જે રીતે સોટીથી મારીને બાદમાં નીચે પટક્યો હતો તે જોઈને કોઈ પણ વ્યક્તિનું કાળજું કંપી ઉઠે. આ જોયા બાદ તરત જ પોલીસ પણ હરકતમાં આવી હતી ને તેની ઓળખ કરીને ધરપકડ કરી હતી. આરોપી મૌલવી પાકિસ્તાનના હૈદરાબાદમાં રહે છે જેનું નામ શબિર અહેમદ હોવાનું બહાર આવ્યું છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP