Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1368

3 કરોડની કાર લઈને ગયેલા અરબોપતિ યુવકે ત્યાંની ઊંચી બિલ્ડીંગ પરથી ઉડાવી લાખો રૂપિયાની નોટો, હવામાં ઉડીને આવતા રૂપિયા લેવા મચી અફડાતફડી

  • પ્રકાશન તારીખ19 Dec 2018
  •  

હોંગકોંગના શામ સુઈ પો નામના શહેરમાં આવેલા એક ગીચ વિસ્તારમાં અચાનક જ એક ઊંચી ઈમારત પરથી નોટોનો વરસાદ થવા લાગતાં લોકો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.હવામાંથી ઉડીને આવતા આ રૂપિયા ઘરભેગા કરવા માટે લોકો પણ દોડાદોડી કરવા લાગ્યા હતા તો કેટલાકે તેમની આ ઘેલશાનો વીડિયો બનાવ્યો હતો. કોઈને એ ખબર નહોતી પડી કે આ અઢળક રૂપિયાનો વરસાદ કેવી રીતે થાય છે લગભગ અડધા કલાક સુધી આવો અફડાતફડીનો માહોલ ત્યાં જોવા મળ્યો હતો.બાદમાં પોલીસે પણ ભારે મહેનતના અંતે ભીડને કાબૂમાં કરી હતી સાથે જ આ રીતે રૂપિયાની છોળો ઉડાડનાર 24 વર્ષીય અરબોપતિ યુવકને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછ કરતાં બહાર આવ્યું હતું કે તેણે અંદાજે અઢાર લાખ રૂપિયા હવામાં ઉડાવી દીધા હતા જે તેણે ક્રિપ્ટોકરન્સીમાં ગેરકાયદે ગોટાળા કરીને કમાયા હતા. સાથે જ ગરીબોના મસીહા બનવા માટે યુવકે આ આખી ઘટનાનું ફેસબુક લાઈવ પણ કર્યું હતું.

શોકિંગ વીડિયો: કબરમાં દફનાવેલા મૃત બાળકે અંદરથી પાડી બૂમો લોકોએ બહાર કાઢતાં થયું આવું

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP