દુર્ઘટના / ચાલુ કારમાં અચાનક આગ લાગી, કાર ડ્રાઇવરે કૂદીને જીવ બચાવ્યો

Honda City car catches fire in Greater Noida

DivyaBhaskar.com

Apr 28, 2019, 12:23 PM IST
વીડિયો ડેસ્કઃ નોઇડામાં શનિવાર રાત્રે હોન્ડા સિટી કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં ગાઝિયાબાદથી બુલંદશહર જતી હોન્ડા સિટી કારમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાં કાર ચાલકે ચાલુ કારે કૂદી પોતાનો જીવ બચાવ્યો હતો અને જોત જોતામાં કાર સળગીને ભડથું થઈ ગઈ હતી.
X
Honda City car catches fire in Greater Noida

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી