બિલાડી માટે ટ્રેડમિલ / પહેલી વાર પેટ્સ માટે એક્સરસાઇઝ મશીન, આ ટ્રેડમિલની કિંમત સવા લાખ રૂપિયા

High-Tech Cat Treadmill Is Designed

Divyabhaskar

Feb 10, 2019, 05:37 PM IST

દુનિયામાં કદાચ પહેલી વાર પાલતુ પ્રાણીઓ માટે એક્સરસાઇઝ મશીન બન્યું છે. કોરિયાની પેટ ડિંગ નામની કંપનીના આ સ્માર્ટ ટ્રેડમિલની મદદથી બિલાડીઓને ફિટ રાખી શકાય છે. તેની કિંમત 1800 ડોલર (અંદાજે 1.28 લાખ રૂપિયા) છે. તેને એપની મદદથી ચલાવી શકાય છે. તેમાં સ્પીડ નિયંત્રિત કરવાથી માંડીને પેટર્ન બદલવા સહિતના ફીચર છે. ટ્રેડમિલમાં લાગેલી એલઇડી લાઇટ બિલાડીઓને તેના પર ચાલવા માટે પ્રેરિત કરે છે. તેને ઘરની બહાર રહીને પણ કંટ્રોલ કરી શકાય છે.

X
High-Tech Cat Treadmill Is Designed

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી