Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-564

બનારસના જેએચવી મોલની દુ:ખદ ઘટના, અંધાધુંધ ફાયરિંગમાં બે લોકોનાં મોત અનેક ઘાયલ

  • પ્રકાશન તારીખ31 Oct 2018
  •  

વારાણસીઃ

બુધવારે સાંજે કેન્ટ વિસ્તાર સ્થિત જેએચવી મોલમાં અચાનક ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. જેમાં મોલમાં હાજર તમામ લોકો ડરી ગયા હતા. તહેવારનો સમય હોવાથી મોલમાં ઘણી ભીડ હતી. ફાયરિંગનો અવાજ સાંભળતા લોકો સુરક્ષિત ઠેકાણાં તરફ ભાગવા લાગ્યાં. પ્રાથમિક માહિતી મુજબ ગોળીબારીમાં 2 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે કેટલાંક લોકો ઘાયલ થયાં છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેમની હાલત ગંભીર છે.

બનારસના કેન્ટ વિસ્તારમાં બુધવારે એક મોલમાં એક અજ્ઞાત વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. પ્રાથમિક માહિતી મુજબ ફાયરિંગમાં બે લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે કેટલાંક લોકો ઘાયલ થયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP