• Home
  • Dvb
  • Dbv
  • heartwarming moment on death of monkey by her infant

કાળજું કંપાવી દે તેવી ઘટના, મરેલી વાંદરીની છાતીએ વળગી રહ્યું તેનું બચ્ચું જેણે પણ આ જોયું તેની આંખોમાંથી નીકળવા લાગ્યા આંસું

heartwarming moment on death of monkey by her infant

Divyabhaskar.com

Oct 28, 2018, 02:43 PM IST

આ એક ફોટો કે જેને જે કોઈ વ્યક્તિએ જોયો છે તેની આંખોમાંથી આંસુ આવી ગયા છે. માં અને દીકરાનો પ્રેમ શું હોય તે જો માત્ર એક ફોટોમાં બતાવવું હોય તો આ રહ્યો તે ફોટો. વરસતા વરસાદની વચ્ચે પણ આ બચ્ચું તેની માતાના મૃતદેહને વળગીને પડ્યું રહ્યું હતું. આ હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યું હતું ઉત્તરપ્રદેશના આગ્રામાં, કે જે જોઈને કેટલાક યુવાનોનું પણ કાળજું કંપી ગયું હતું. માંડ માંડ તેમણે આ બચ્ચાને તેની માતાથી અલગ કર્યું હતું અને બાદમાં મરી ગયેલી વાંદરીના અંતિમસંસ્કાર પણ કર્યા હતા. અંતમાં તેમણે આ બચ્ચાને પણ રમતું મૂક્યું હતું. માતાના વિરહમાં વિલાપ કરતું કરતું તે ભાગીને વાંદરાઓના ટોળામાં સામેલ થઈ ગયું હતું.

X
heartwarming moment on death of monkey by her infant

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી