રેડ / અચાનક જ RTO પહોંચ્યા કલેક્ટર, નંબર પ્લેટની આડમાં આ રીતે થતી હતી લૂંટ, રૂપિયાનું બૉક્સ જોઈ ચોક્યા, એજન્સીવાળાને કહ્યું હિસાબ આપો નહીં તો તાળું મારી દઈશ

Haridwar DM Deepak Rawat Raid In RTO

DivyaBhaskar.com

Jan 29, 2019, 07:49 PM IST
વીડિયો ડેસ્કઃ હરિદ્વારના કલેક્ટર દીપક રાવતનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે. આ વખતે તેમણે RTOમાં ચાલતી કટકીનો પર્દાફાશ કર્યો છે. અચાનક જ તેઓ RTO પહોંચી જાય છે, અને નંબર પ્લેટ માટે ઉઘરાવાતા રૂપિયાનો હિસાબ માગે છે. દરમિયાન પ્લાસ્ટિક સપોર્ટ ફ્રેમના નામે થતી ઊઘાડી લૂંટનો ભાંડો ફૂટે છે. પછી તો કલેક્ટર RTOના અધિકારીને બોલાવી જાહેરમાં જ ખખડાવે છે, અને વાહનચાલકોને રૂપિયા પરત અપાવે છે.

X
Haridwar DM Deepak Rawat Raid In RTO

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી