Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1894

અચાનક સરકારી હૉસ્પિટલ પહોંચ્યા કલેક્ટર, ગેરહાજર ડૉક્ટરને કર્યો ફોન, સ્ટાફની સામે જ કહ્યું તગડો પગાર શેનો લો છો, બે-ચાર સવાલમાં જ ખોલી રેઢિયાળ તંત્રની પૉલ

  • પ્રકાશન તારીખ18 Jan 2019
  •  
વીડિયો ડેસ્કઃ હરિદ્વારના કલેક્ટર દીપક રાવતનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે. દીપક રાવત અચાનક જ કોઈ સરકારી હેલ્થ સેન્ટરમાં પહોંચે છે, આ સાથે જ અહીં ચાલતી પૉલંપોલનો પર્દાફાશ થાય છે. OPD સમય શરૂ થયાના બે કલાક બાદ પણ ડૉક્ટર દેખાયા નથી અને હેલ્થ સેન્ટરમાં શું ચાલે છે તેની સ્ટાફને પણ ખબર નથી. આખરે કલેક્ટર જાતે જ ડૉક્ટરને ફોન લગાવે છે અને જોયા જેવી થાય છે. આ વીડિયો પરથી સમજાશે કે હેલ્થ સેન્ટરમાં ખરેખર શું ચાલતું હોય છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP