મુલાકાત / આવી વીજચોરી તો તમે નહીં જ જોઈ હોય, કલેક્ટરે ગામમાં આંટો મારતાં ગામ આખું ધાબે ચડ્યું, લોકો આંકડીઓ ખેંચવા લાગ્યા, વીડિયો વાઈરલ

Haridwar collector deepak ravat visited village

Divyabhaskar.com

Dec 27, 2018, 05:03 PM IST

વીડિયો ડેસ્ક: આ છે હરિદ્વારના કલેક્ટર દીપક રાવત. જેઓ એક ગામમાં વીજચોરીનો તાગ મેળવી રહ્યા છે. કલેક્ટરને જોતા જ એક વ્યક્તિ થાંભલા પરથી આંકડી ઉતારવા લાગ્યો. શંકા જતાં કલેક્ટર ચાલતા-ચાલતા જ ગામમાં આંટો મારવા લાગ્યા. કલેક્ટર સાહેબ થોડા આગળ વધ્યા ત્યાં જ આખા ગામની હકીકત સામે આવતી ગઈ. જોતજોતમાં આખું ગામ, કોઈ ધાબે તો કોઈ નળિયાં પર ચઢી ગયું. મોટાંઓ તો ઠીક બાળકો પણ આંકડીઓ ખેંચવા લાગ્યાં. અને ગામલોકો કલેક્ટરને ઊઠા ભણાવવા લાગ્યા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

X
Haridwar collector deepak ravat visited village

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી