• Home
  • Dvb
  • Dbv
  • Hardik pandya smoking in sakshi dhonis birthday party

સાક્ષી ધોનીના જન્મદિન પર કેક કાપતી વખતે હાર્દિક પંડ્યા સ્મોકિંગ કરતો જોવા મળ્યો

Hardik pandya smoking in sakshi dhonis birthday party

DivyaBhaskar.com

Nov 19, 2018, 09:57 AM IST
વીડિયો ડેસ્કઃ સોમવારે 19 નવેમ્બરે સાક્ષીનો જન્મદિવસ છે. પણ ધોનીએ મુંબઈમાં પોતાના મિત્રો સાથે સાક્ષીનો જન્મદિવસ ઉજવ્યો હતો. સાક્ષીના જન્મદિવસી કેક કાપીને પહેલો ટુકડો પતિની જગ્યાએ તેના મિત્રોને ખવડાવ્યો હતો. બાદમાં સાક્ષીએ ધોનીને કેક ખવડાવી હતી. આ સમયે ધોની સાથે તેના મિત્રો અને ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા પણ હાજર હતો. જે પાર્ટીમાં સિગારેટ પીતો જોવા મળ્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

X
Hardik pandya smoking in sakshi dhonis birthday party

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી