રેડ / બોડી બનાવવાની આડમાં જીમમાં ચાલતો હતો આવો ગોરખધંધો, કલેક્ટરે જાતે જ કર્યો પર્દાફાશ, શંકા હતી ઈન્જેક્શનથી પણ નીકળ્યું તેનાથી પણ ખતરનાક

Gym Raid By DM Deepak Rawat

DivyaBhaskar.com

Mar 21, 2019, 03:39 PM IST
વીડિયો ડેસ્કઃ હરિદ્વારના કલેક્ટર દીપક રાવતનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વખતે દીપક રાવત સરપ્રાઈઝ ચેકિંગ માટે કોઈ જીમમાં પહોંચે છે. અહીં પહોંચતાં જ તેઓ જીમ માલિકની પૂછપરછ કરવા લાગે છે. શંકા જતાં સીધા ચેન્જ રૂમમાં પહોંચે છે. અધિકારીઓને કબાટ ખોલવાનું કહે છે તો તેમાંથી એક પછી એક વસ્તુઓ નીકળવા લાગે છે. આ જોઈ સૌ કોઈ ચોંકી જાય છે. બોડી બનાવવાના નામે જીમમાં ચાલતાં ગોરખધંધાનો તેઓ પર્દાફાશ કરે છે.
X
Gym Raid By DM Deepak Rawat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી