Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2016

ગુજરાતનો ટેબ્લો પસાર થતાં મોદીના હાવભાવ બદલાયા, અમિત શાહ અને તેમના પત્ની ઊભા થઈ તાળીઓ પાડવા લાગ્યા

  • પ્રકાશન તારીખ26 Jan 2019
  •  

70માં ગણતંત્ર પર્વની ઉજવણી દરમિયાન દિલ્હીમાં ગુજરાત છવાઈ ગયું. રાજપથ પર પરેડમાં ગુજરાતનો ટેબ્લો સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર રહ્યો. ટેબ્લોની આ વખતની થીમ ઐતિહાસિક દાંડીયાત્રા પરની હતી. વડા પ્રધાન મોદીના સૂચન મુજબ જ આ ટેબ્લો તૈયાર કરાયો હતો. જેમાં સૌ પ્રથમ બાળ મોહન વચ્ચે કીર્તિમંદિર અને છેલ્લે બાપુનો જેલવાસ બતાવાયા હતા. જ્યારે ટેબ્લો પસાર થયો ત્યારે અમિત શાહ અને તેમના પત્ની ઊભા થઈ તાળીઓ પાડવા લાગ્યા હતા, જ્યારે મોદીના ચહેરા પર પણ અનોખું સ્મિત જોવા મળ્યું હતું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP