• Home
  • Dvb
  • Dbv
  • unique wedding: Groom Manoj broke the bow and married with sadhna in Bulandshahr

સપનું કર્યું સાકાર / વરમાળા પહેરાવ્યા પહેલાં મુરતિયાએ તોડ્યું ધનુષ, પછી જ ફર્યો સાત ફેરા

unique wedding:  Groom Manoj broke the bow and married with sadhna in Bulandshahr

Divyabhaskar

Feb 11, 2019, 07:22 PM IST

વીડિયો ડેસ્ક: પિતાનું સપનું સાકાર કરવા માટે પુત્રએ અનોખી રીતે લગ્ન કર્યા હતા જેના કારણે આ લગ્નની સોશિયલ મીડિયામાં ચર્ચાઓ થવા લાગી હતી. અનોખા લગ્નમાં જોવા મળ્યું હતું કે વરરાજાએ ફૂલોથી બનાવેલા ધનુષને તોડીને બાદમાં જ કન્યા સાથે સાત ફેરા ફર્યા હતા. પંજાબની સેન્ટ્રલ બેંકમાં મેનેજર તરીકે નોકરી કરનાર મનોજ પોતાના વતન રાજસ્થાનથી જાન લઈને બિહારના બુલંદશહર પહોંચ્યા હતા. જ્યાં બધાની વચ્ચે જ આ ધનુષને તોડ્યું હતું અને બાદમાં દુલ્હનને હેલિકોપ્ટરમાં લઈને ઘરે જવાના રવાના થયા હતા. આ લગ્નમાં જોવા મળેલી આ બધી જ અનોખી ઘટનાઓ એ તેમના પિતાનું જ સ્વપ્ન હતું જે સાકાર કર્યું હતું.

X
unique wedding:  Groom Manoj broke the bow and married with sadhna in Bulandshahr

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી