ચાલુ લગ્નમાં જ વરરાજાને માર પડ્યો, બીજા લગ્ન કરતાં પૂર્વ પત્ની વીફરી, મંડપમાં આવી મહેમાનોની વચ્ચે જ ફટકાર્યો

groom beating ex wife in marriage function

Divyabhaskar.com

Nov 25, 2018, 03:12 PM IST
નેશનલ ડેસ્કઃ ઉત્તરાખંડના નૈનિતાલમાં એક યુવકને ફરી લગ્ન કરવા ભારે પડ્યા છે. પૂર્વ પત્નીએ બીજા લગ્ન કરતા યુવકને લગ્ન મંડપમાં જ ટોળાં સાથે મળી માર માર્યો હતો. માર મારતાં મારતાં પૂર્વ પત્ની યુવકને રોડ પર લઈ આવી હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વરરાજાને માર મારતો વીડિયો પણ વાઈરલ થયો હતો.

X
groom beating ex wife in marriage function

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી