• Home
  • Dvb
  • Dbv
  • Gravity Jet Suit Flight experiences Richard Browning

હવે તમે 10 હજાર ફૂટથી પણ ઊંચે સુધી ઊડી શકશો, યુનિક જેટસૂટ સુપરહીરો જેવી ફીલ આપશે

Gravity Jet Suit Flight experiences Richard Browning

Divyabhaskar.com

Dec 09, 2018, 08:46 PM IST

ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીઝ કંપનીએ એવો જેટસૂટ તૈયાર કર્યો છે જેની મદદથી માણસ ઊડી શકશે. એક બ્રિટીશ કંપનીના ફાઉન્ડર અને ચીફ ટેસ્ટ પાયલટ રિચર્ડ બ્રાઉનિંગે એવું સૂટ બનાવ્યું છે જેને પહેરીને તમે પણ સુપરહીરોની જેમ હવા ઊડી શકશો.કંપનીના માલિક રિચર્ડ બ્રાઉનિંગ આ જેટસૂટના પ્રચાર માટે 21 દેશોમાં ફરી ચૂક્યા છે. તે હવે અંદાજે 3 કરોડ રૂપિયામાં ખરીદવા માટે બજારમાં ઉપલબ્ધ છે. રસપ્રદ વાત તો એ છે કે આ સૂટ બનાવવાની શરૂઆત રિચર્ડ દ્વારા માત્ર નિજાનંદ માટે જ કરવામાં આવી હતી, પણ પછી તેમના ધ્યાને આયરમેનની લોકપ્રિયતા આવી હતી. આના બાદ તેઓ આ બાબત પ્રત્યે ગંભીર થઈને વધુ મહેનત કરવા લાગ્યો હતા. આ જેટસૂટ પહેરીને 32.02 માઈલ પ્રતિ કલાકની ઝડપથી 10હજાર ફૂટ કરતાં પણ વધુ ઊંચાઈ સુધી ઊડી શકાય છે.

ટ્રકે એવી પલટી મારી કે પાછળ આવતી કારમાં બેસેલા લોકો ચીસો પાડી ગયા

X
Gravity Jet Suit Flight experiences Richard Browning

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી