અકસ્માત / આને કહેવાય ચમત્કાર, બેફામ સ્પીડમાં કારે બાઈકને ટક્કર મારી, મહિલાથી આટલું જ છેટું રહી ગયું મોત

Girl Saved Life Miraculously in nam dinh vietnam

DivyaBhaskar.com

Jan 24, 2019, 12:18 PM IST
વીડિયો ડેસ્કઃ વિયેતનામના નમ દીન્હ વિસ્તારમાં ‘રામ રાખે તેણે કોણ ચાખે’ કહેવતને સાર્થક કરતાં એક દિલધકડ CCTV ફૂટેજ સામે આવ્યા છે. અહીં એક મહિલા સાઇડ રોડ પર ચાલી રહી હતી ત્યારે અચાનક બેફામ સ્પીડે આવી રહેલી એક કારે બાઇકને અને મહિલાને અડફેટે લીધી. પણ આ હિટ એન્ડ રનમાં મહિલાને કંઈ પણ થયું નહીં અને મહિલાનો ચમત્કારિક બચાવ થયો.

X
Girl Saved Life Miraculously in nam dinh vietnam

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી