• Home
  • Dvb
  • Dbv
  • Lady journalist tampering in bus in Delhi,Girl molested in a moving bus in New Delhi, shocking incident, dirty work, Masturbation

ચાલુ બસમાં યુવક એક યુવતીને બતાવવા લાગ્યો પ્રાઈવેટ પાર્ટ, યુવતીની હિંમત જોઈ સૌ કોઈ રહી ગયા દંગ

Lady journalist tampering in bus in Delhi,Girl molested in a moving bus in New Delhi, shocking incident, dirty work, Masturbation

સાઉથ દિલ્હીના મહારેલી એરિયામાં ચાલતી બસની અંદર એક શર્મનાક ઘટના બની હતી. સીટ પર બેઠેલી એક યુવતીએ તેને ઘૂરતા યુવકનો વિરોધ કર્યો તો તે યુવકે તેનો પ્રાઈવેટ પાર્ટ બતાવવાની ગંદી હરકત કરી હતી. જોકે યુવતીએ હિંમત દાખવીને તેની ખૂબ ધોલાઈ કરી હતી અને ત્યારપછી 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ પણ કરી હતી. ત્યારપછી પોલીસે આરોપી મુકેશ રંજનની ધરપકડ કરી લીધી હતી. જોકે આશ્ચર્યની વાત તો એ છે કે, બસમાં હાજર કોઈએ યુવતીને સપોર્ટ કર્યો ન હતો.

divyabhaskar.com

Nov 22, 2018, 06:32 PM IST

નવી દિલ્હી

સાઉથ દિલ્હીના મહારેલી એરિયામાં ચાલતી બસની અંદર એક શર્મનાક ઘટના બની હતી. સીટ પર બેઠેલી એક યુવતીએ તેને ઘૂરતા યુવકનો વિરોધ કર્યો તો તે યુવકે તેનો પ્રાઈવેટ પાર્ટ બતાવવાની ગંદી હરકત કરી હતી. જોકે યુવતીએ હિંમત દાખવીને તેની ખૂબ ધોલાઈ કરી હતી અને ત્યારપછી 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ પણ કરી હતી. ત્યારપછી પોલીસે આરોપી મુકેશ રંજનની ધરપકડ કરી લીધી હતી. જોકે આશ્ચર્યની વાત તો એ છે કે, બસમાં હાજર કોઈએ યુવતીને સપોર્ટ કર્યો ન હતો.

X
Lady journalist tampering in bus in Delhi,Girl molested in a moving bus in New Delhi, shocking incident, dirty work, Masturbation

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી