• Home
  • Dvb
  • Dbv
  • girl child survived after a train passed over her in mathura,up

રેલવે ટ્રેક પર પડી બાળકી, તે દરમિયાન ધસમસતી ટ્રેન આવી ગઈ. માતા-પિતાની ચીસ નીકળી ગઈ, ટ્રેન પસાર થઈ જતાં માસૂમનો હંસતો ચહેરો આવ્યો સામે, વાળ પણ ન થયો વાંકો

girl child survived after a train passed over her in mathura,up

મથુરાના રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટના એક કુદરતી ચમત્કારિક બચાવની છે.. અહીં રેલેવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી એક વર્ષની બાળકી તેના માતાના ખોળામાંથી અચાનક રેલવે ટ્રેક પર પડી ગઇ હતી અને તેના પરથી ધસમસતી ટ્રેન પસાર થઈ ગઈ. જો કે સદભાગ્ય એ રહ્યું કે, આ ભયંકર દુર્ઘટનામાં બાળકીનો વાળ પણ વાંકો ન થયો અને બાળકીનો આબાદ બચાવ થયો. ચમત્કારિક ઘટના સીસીટીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.

divyabhaskar.com

Nov 21, 2018, 02:12 PM IST

મથુરા

મથુરાના રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટના એક ચમત્કારિક બચાવની છે.. અહીં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી એક વર્ષની બાળકી તેની માતાના ખોળામાંથી અચાનક રેલવે ટ્રેક પર પડી ગઇ હતી અને તેના પરથી ધસમસતી ટ્રેન પસાર થઈ ગઈ. જો કે સદભાગ્ય એ રહ્યું કે, આ ભયંકર દુર્ઘટનામાં બાળકીનો વાળ પણ વાંકો ન થયો અને બાળકીનો આબાદ બચાવ થયો. ચમત્કારિક ઘટના સીસીટીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.

X
girl child survived after a train passed over her in mathura,up

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી