• Home
  • Dvb
  • Dbv
  • girl beats up eve teaser in rajasthan dausa|શાળાએ જતી વખતે સ્કૂલગર્લની કરતો'તો મજનૂ છેડતી

શાળાએ જતી વખતે સ્કૂલગર્લની કરતો'તો મજનૂ છેડતી, પબ્લિકે હાથમાં ચંપલ આપી કરાવી ધોલાઈ

girl beats up eve teaser in rajasthan dausa|શાળાએ જતી વખતે સ્કૂલગર્લની કરતો'તો મજનૂ છેડતી

Divyabhaskar.co.in

Sep 09, 2018, 06:15 PM IST

રાજસ્થાનના દૌસામાં એક મજનૂને રોજ શાળાએ જતી વિદ્યાર્થિની છેડતી કરવી મોંઘી પડી હતી. આ સગીરાના મૌનને મજબૂરી સમજીને તેની હરકતો દિવસે દિવસે વધી રહી હતી. ગયા શુક્રવારે આખરે વિદ્યાર્થિનીની સહનશક્તિની હદ આવતાં જ તેણે તે માથાફરેલ મજનૂને સાણસામાં લીધો હતો. કંટાળીને રણચંડી બનેલી તે વિદ્યાર્થિનીએ હાથમાં ચંપલ લઈને ધોઈ નાખ્યો હતો. આ આખો ઘટનાક્રમ જોઈને અને જાણીને ત્યાં ટોળું પણ એકઠું થયું હતું જેમણે પણ બાદમાં યુવતીને હિંમત આપીને વધુ માર મરાવ્યો હતો અને કેટલાકે તો જાતે જ હાથ સાફ કર્યો હતો.

ટ્રાફિક પોઈન્ટ પર લાલ લાઈટથી કંટાળ્યો ડ્રાઈવર, ધરપત ના રહેતાં જડમૂળથી ઉખાડી ફેંક્યું સિગ્નલ

કૂદીને જીપમાં આવેલા સિંહને જોઈને યુવતીના વધ્યા ધબકારા, જૂની દોસ્તાર મળી હોય તેમ મળ્યો ગળે

X
girl beats up eve teaser in rajasthan dausa|શાળાએ જતી વખતે સ્કૂલગર્લની કરતો'તો મજનૂ છેડતી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી