• Home
  • Dvb
  • Dbv
  • gas Replace with water from cylinder flows people shocked

લો બોલો, રાંધણગેસના બાટલામાંથી ગેસની જગ્યાએ નીકળવા લાગ્યું પાણી, નજરે જોઈ લો ગેસ એન્જસીનો ગોરખધંધો

gas Replace with  water from cylinder flows people shocked

Divyabhaskar.com

Dec 04, 2018, 06:14 PM IST

એક તરફ જ્યાં દેશમાં રસોઈગેસના ભાવ લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે ત્યાં કેટલાક લોકો પડતા પર પાટુ મારતા હોય તેમ હવે ગેસની બોટલમાં પણ પાણી મેળવીને ગોરખધંધા કરતાં પણ અચકાતા નથી. હિમાચલ પ્રદેશના ચંબા વિસ્તારમાં આ ગેસમાં ચાલતા ગોરખધંધાનો વીડિયો વાઈરલ થયો છે.ગેસની બોટલમાંથી પાણી નીકાળતા આ લોકોએ એ માસૂમો છે જેઓ એવું જ માનતા હતા કે સિલિન્ડરમાં રહેલા ગેસની અંદર તો શું ભેળસેળ કરી શકાય? પણ જ્યારે એ ગેસના બાટલમાંથી પાણી નીકળ્યું ત્યારે તેઓ પણ સમજી જ ગયા હતા કે ગેસ એજન્સી પણ દૂધે ધોયેલી નથી. શંકા પડતાં જ એક વ્યક્તિએ બોટલમાં નોઝલને પ્રેસ કરી હતી જેમાંથી બાદમાં પાણીનો ફુવારો ચાલુ થઈ ગયો હતો. અંદાજે પાંચેક લિટર જેટલું પાણી આ ગેસની બોટલમાંથી નીકળ્યું હતું. જો કે નવાઈની વાત એ હતી કે અધિકારીઓએ પણ આ મુદ્દે ફરિયાદ મળે તો જ નક્કર કાર્યવાહી કરવાની વાત કરી હતી.

શું સાચે જ માત્ર એક જ મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડવા લાગી? વાઈરલ થઈ રહેલા ફોટોઝનું શું છે સત્ય?

બે સ્ટેપમાં શીખવી સાવ સરળ કસરત, ક્યારેય નહીં થાય ગેસ, વાયુ અને પેટની બીમારી

શૉકિંગ ઘટના: ટ્રાન્સજેન્ડર ગર્લ્સ ટૉઇલેટમાં હતી ને મહિલાએ દરવાજો ખોલીને કાઢી બહાર

પોલીસવાળો ઝાડીઓમાં કિન્નર સાથે બાંધતો હતો શારીરિક સંબંધ, યુવકોએ પકડીને બનાવ્યો વીડિયો

X
gas Replace with  water from cylinder flows people shocked

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી