• Home
  • Dvb
  • Dbv
  • Mumbai : a gang of robbers that allegedly tried to loot an ATM cash van in Lokhandwala, Mumbai

CCTV: મુંબઈમાં ગાર્ડની સૂઝબૂઝથી આ રીતે ટળી 1 કરોડ રૂપિયાની દિલધડક લૂંટ

Mumbai : a gang of robbers that allegedly tried to loot an ATM cash van in Lokhandwala, Mumbai

કાંદિવલી,મુંબઈ મુંબઈનાં કાંદીવલીમાં એક ગાર્ડની સૂઝબૂઝથી 1 કરોડ રૂપિયાની લૂંટનો પ્રયત્ન નિષ્ફળ થઈ ગયો હતો.વીડિયોમાં પહેલાં એક શખ્સ વાનમાંથી નિકળીને ATMમાં જાય છે પછી ફરી આવીને વાનમાં બેછેલાં લોકો સાથે વાતચીત કરે છે.પછી હાથમાં બંદૂક લઈ એક ગાર્ડ સાથે રૂપિયા ભરેલો થેલો લઈ એક અધિકારી એટીએમમાં જાય છે. ત્યાં જ ત્યાં એક લૂંટારૂ તેમની સામે બંદૂક તાકી દે છે...પરંતુ જાંબાઝ ગાર્ડ તેના મનસૂબા પર પાણી ફેરવી દે છે. આથી બંદૂક તાકેલો શખ્સ ત્યાંથી ભાગી છૂટે છે. CCTVનાં આધારે પોલીસ તપાસ કરી રહી છે.

divyabhasakr.com

Nov 27, 2018, 07:46 PM IST

કાંદિવલી,મુંબઈ

મુંબઈનાં કાંદીવલીમાં એક ગાર્ડની સૂઝબૂઝથી 1 કરોડ રૂપિયાની લૂંટનો પ્રયત્ન નિષ્ફળ થઈ ગયો હતો.વીડિયોમાં પહેલાં એક શખ્સ વાનમાંથી નિકળીને ATMમાં જાય છે પછી ફરી આવીને વાનમાં બેછેલાં લોકો સાથે વાતચીત કરે છે.પછી હાથમાં બંદૂક લઈ એક ગાર્ડ સાથે રૂપિયા ભરેલો થેલો લઈ એક અધિકારી એટીએમમાં જાય છે. ત્યાં જ ત્યાં એક લૂંટારૂ તેમની સામે બંદૂક તાકી દે છે...પરંતુ જાંબાઝ ગાર્ડ તેના મનસૂબા પર પાણી ફેરવી દે છે. આથી બંદૂક તાકેલો શખ્સ ત્યાંથી ભાગી છૂટે છે. CCTVનાં આધારે પોલીસ તપાસ કરી રહી છે.

X
Mumbai : a gang of robbers that allegedly tried to loot an ATM cash van in Lokhandwala, Mumbai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી