10,000 પાણીપૂરીથી બનાવી ગણેશજીની મૂર્તિ, આ રીતે આવ્યો હતો આઈડિયા

Ganesh from 10,000 Pani Puris

Divyabhaskar.com

Sep 20, 2018, 04:27 PM IST
મહારાષ્ટ્ર: આખા દેશમાં જ્યારે લોકો અવનવી રીતે ગણેશજીનો ઉત્સવ ઊજવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના પૂણેમાં પાણીપૂરીવાળા ગણેશ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પૂણેના ગણેશ ભેળના માલિકને એક દિવસ બિસ્કિટમાંથી બનેલા અનોખા જ ગણેશ જોઈને મગજમાં વિચાર આવ્યો હતો કે કઈંક અલગ જ ગણેશજીની મૂર્તિ બનાવવી જોઈએ. બસ પછી તેઓએ લગભગ 11 દિવસ, ચાર રાત અને 100 કલાકની મહેનત બાદ આ 10000 પાણીપૂરીમાંથી ગણેશજીની પ્રતિમા બનાવી છે. આજકાલ આ ઈકો-ફ્રેન્ડ્લી એવા આ પાણીપૂરીના ગણેશ લોકોમાં પણ ખાસ્સા એવા પ્રચલિત થયા છે.

X
Ganesh from 10,000 Pani Puris

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી