ખૂંખાર વાઘ અને માણસની અનોખી મિત્રતા, એકબીજાને ચુંબનો કરી વરસાવે છે વહાલ, દિવસ-રાત રહે છે સાથે

friendship between man and tiger

Divyabhaskar.com

Oct 30, 2018, 09:20 PM IST
ઈન્ડોનેશિયા: સામાન્ય રીતે વાઘનું નામ પડતાં જ ભલભલાના હાંજા ગગડી જાય. એમાંય જો વાઘ સાથે દોસ્તીની વાત આવે તો માન્યામાં ન આવે. પણ ઈન્ડોનેશિયામાં રહેતા આ શખ્સની વાઘ સાથે ગાઢ દોસ્તી છે. વાઘ આવે કે તરત બંને એકબીજાને બાથે પડી જાય છે. બંને એકબીજાને ચુંબન કરી વહાલ વરસાવે છે. આ માણસ પોતાના બાળકની જેમ વાઘની સારસંભાળ રાખે છે. વાઘને નૂડલ્સ બહુ ભાવે છે, એટલે રોજ વાઘને નૂડલ્સ પણ ખવડાવે છે.
X
friendship between man and tiger

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી