• Home
  • Dvb
  • Dbv
  • four sisters made plan then beaten boy for molesting them|ચાર દબંગ યુવતીઓએ જાહેરમાં જ ધોયો મજનૂને

ચાર દબંગ યુવતીઓએ જાહેરમાં જ ધોયો મજનૂને, સરઘસ કાઢીને ઉતાર્યું આશિકીનું ભૂત

four sisters made plan then beaten boy for molesting them|ચાર દબંગ યુવતીઓએ જાહેરમાં જ ધોયો મજનૂને

Divyabhaskar.co.in

Sep 04, 2018, 06:17 PM IST

છિંદવાડાની આ ઘટના છે જેમાં ચાર દબંગ બહેનો એ એક સનકી આશિકને બરાબરનો મેથીપાક આપ્યો હતો. ટ્રેનમાં આવજાવ કરતી યુવતીઓની છેડતી કરતો આ યુવક બાદમાં ક્યાંકથી તેમનો નંબર મેળવીને કોલ કરવાનું ચાલુ કરી દે છે. જો કે આટલેથી ના અટકતાં તેણે સાવ અભદ્ર કહી શકાય તેવી માંગણીઓ શરૂ કરી હતી. આથી હારી થાકીને આ ચાર દબંગ યુવતીઓએ છટકું ગોઠવીને તેને મળવા માટે બોલાવ્યો હતો. જેઓ તે હાથમાં આવ્યો કે તરત જ તેમણે તેની ધોલાઈ ચાલુ કરી નાખી હતી.અને આમ જ સરેઆમ મારતાં મારતાં જ તેને પોલીસ ચોકી સુધી લઈ ગઈ હતી.

સગીરાના Live અપહરણનો વીડિયો વાઈરલ, ગુંડાઓ ઢસડીને લઈ ગયા ને લોકો નીચા મોંએ જોતા રહ્યા

X
four sisters made plan then beaten boy for molesting them|ચાર દબંગ યુવતીઓએ જાહેરમાં જ ધોયો મજનૂને

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી