ફાયરિંગ / શૉકિંગ CCTV: ગન સાથે ઢાબામાં ઘૂસ્યા બે હુમલાખોર, લોકોની નજર મેનેજરને ધરબી દીધી ગોળીઓ

Firing In Gurugram Restuarant

DivyaBhaskar.com

Jan 16, 2019, 01:33 PM IST
વીડિયો ડેસ્કઃ હરિયાણાના ગુરુગ્રામમાં એક રેસ્ટોરાંમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. અહીં બે હુમલાખોરો અચાનક રેસ્ટોરાંમાં ઘૂસી આવ્યા અને અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યાં. હુમલાખોરોએ પહેલાં રેસ્ટોરાંના મેનેજર પર અને પછી આડેધડ 10 સેકન્ડમાં 4 રાઉન્ડ ફાયર કરી ફરાર થઈ ગયા. આ ઘટનામાં મેનેજરના હાથમાં ગોળી વાગતાં તેને હોસ્પિટલ દાખલ કરાયો છે. ફાયરિંગની આ ઘટના રેસ્ટોરાંમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે ફરિયાદ નોંધી CCTV ફૂટેજને આધારે હુમલાખોરોની તપાસ હાથ ધરી છે.

X
Firing In Gurugram Restuarant

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી