Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-684

દિવાળીમાં પ્રગટાવેલાં દીવાથી લાગી ઘરમાં આગ,વ્હાલસોયા જોડે માતાનું પણ દાઝી જતા મોત

  • પ્રકાશન તારીખ07 Nov 2018
  •  

કુશીનગર,ઉત્તરપ્રદેશ

ઉત્તરપ્રદેશનાં કુશીનગરમાં આગ લાગવાથી એક શખ્સનો પરિવાર બરબાદ થઈ ગયો. દીવાથી લાગેલી આગમાં દૂધપીતા બાળકને બચાવવા જતાં માતાનું પણ સળગી જવાથી મોત થઈ ગયું હતું.
સુનૈનાનાં બીજા બે બાળકો પણ આગથી ઘાયલ થઈ ગયા હતા. જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.માતા-પુત્રનાં મોતથી આખા ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP