શોકિંગ / જાહેરમાં જ બે મહિલાઓ વચ્ચે જોવા મળ્યું દે ધનાધનનું દૃશ્ય, એક-બીજાને માર્યા લાફા-ચપ્પલથી કરી દેવાવાળી

Fighting between women on minor matter in Bhopal

Divyabhaskar

Jan 05, 2019, 05:48 PM IST

વીડિયો ડેસ્ક: દે ધનાધનનાં આ દૃશ્યો એ કોઈ ફિલ્મના શૂટિંગના કે પછી સાસુ-વહુની બબાલનાં નથી.આ નજારો રોજબરોજની તણાવભરી જિંદગીની સાઈડ ઇફેક્ટ્સ સમજાવે છે. બે મહિલાઓ વચ્ચે થયેલી આ ફિલ્મી ફાઈટનો વીડિયો છે ભોપાલના ચોકબઝારનો જ્યાં સામાન્ય વાતમાં જ વિવાદ એટલો ઉગ્ર બન્યો હતો કે મામલો જાહેરમાં જ મારામારી સુધી પહોંચી ગયો હતો.વાત જાણે એટલી જ હતી કે કાયમ માટે ગીચ રહેતા આ સ્થળ પર આ બંને મહિલાઓના વાહનો એકબીજાને ટકરાઈ ગયા હતા. માત્ર સામાન્ય ટક્કરને અવગણવાને બદલે આ મહિલાઓએ આખું બજાર જ માથે લીધું હતું જેનો વીડિયો પણ વાઈરલ થયો હતો.

X
Fighting between women on minor matter in Bhopal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી