Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2556

પૈસા ઉઘરાવવા મામલે બાખડ્યાં કિન્નરોનાં બે ગ્રૂપ, થાંભલે બાંધીને માર્યો

  • પ્રકાશન તારીખ28 Feb 2019
  •  
રાજસ્થાનમાં આવેલા જાલોર જીલ્લાના આહોરમાં પૈસાની ઉઘરાણી કરવાના મામલે કિન્નરોનાં બે ગ્રૂપ આમનેસામને આવી ગયાં હતાં. છેલ્લા કેટલાય દિવસથી ગાડી ભરીને કેટલાક કિન્નરો ત્યાં આવીને વેપારીઓ પાસેથી પૈસા પડાવતા હતા જેની ફરિયાદ સ્થાનિક કિન્નરોને મળતાં જ તેમણે વોચ ગોઠવીને ભરબજારમાં જ ઝડપ્યા હતા. મામલો મારામારી સુધી આવી જતાં જ લોકોએ પણ સ્થાનિક કિન્નરોની મદદે આવીને ગાડીની તોડફોડ કરી હતી. લોકોનો રોષ જોઈને બધા જ કિન્નરો ત્યાંથી ભાગ્યા હતા પણ એક ઝડપાઈ જતાં તેને મારી મારીને કફોડી હાલત કરી હતી. જો કે બાદમાં પોલીસે પણ ત્યાં પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. જો કે આ મુદ્દે કોઈ ફરિયાદ તો નથી થઈ પણ મારામારીનો આ વીડિયો વાઈરલ થયો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP