સિંહોની ફાઈટ / મારણ ખાતાં સિંહોનો ભાગ પડાવવા આવ્યું અન્ય સિંહોનું ટોળું, એકબીજા પર કર્યો હુમલો, ડાલામથ્થાઓએ ગર્જના કરી જંગલ ગજવી નાખ્યું

Fight between lion group, viral video

Divyabhaskar.com

Jan 13, 2019, 06:19 PM IST
વીડિયો ડેસ્ક: સોશિયલ મીડિયામાં સિંહોનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો આફ્રિકાના જંગલનો હોવાનું માનવામાં આવે છે. જંગલમાં કેટલાક સિંહો મારણ કરીને તેની મિજબાની માણી રહ્યા હતા. એવામાં સિંહોનું એક ટોળું મારણ તરફ આવ્યું. જેવું સિંહોનું ટોળું આવ્યું કે અન્ય સિંહો તેના પર તૂટી પડ્યા હતા. મારણ માટે સિંહોએ એકબીજા પર હુમલો કર્યો હતો. 20થી વધુ સિંહોએ ગર્જના કરી આખું જંગલ ગજવી મૂક્યું હતું.

X
Fight between lion group, viral video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી