નિયમ એ નિયમ / જાણીતા ટેનિસ ખેલાડીને આઇડી કાર્ડ ના હોવાથી સુરક્ષાકર્મીએ રોક્યો, બાદમાં લોકર રૂમમાં જોવા મળ્યું આવું

Federer gets stopped by security.

Divyabhaskar

Jan 20, 2019, 06:57 PM IST
રોજર ફેડરરને શનિવારે લોકર રૂમમાં પ્રવેશતાં પહેલા સુરક્ષાકર્મીએ રોક્યો હતો. નિયમ પ્રમાણે તમામ ખેલાડીઓએ પોતાની પાસે આઇડી કાર્ડ રાખવાનું હોય છે, પરંતુ રોજર ફેડરરનું કાર્ડ તેમના ટીમના સભ્ય પાસે હતું. ફેડરરે આ અંગે કોઇ ચર્ચા કરી નહિં અને કાર્ડ લઇને અંદર આવ્યો. સોશિયન મીડિયામાં અપલોડ થયેલા આ વીડિયોમાં જોવા મળેલી રોજર ફેડરરની આવી સાલસતાએ લોકોના દિલ જીતી લીધાં હતાં.

X
Federer gets stopped by security.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી