મહિલા ગ્રાહકે વેઈટરને કહ્યા અપશબ્દો,સહનશક્તિની હદ આવી જતાં વેઈટરે કર્યું આવું કારનામું

Fed-up waiters slam cake into rude diners' faces

Divyabhaskar.com

Nov 05, 2018, 07:01 PM IST
યૂક્રેનની એક હોટલમાં મહિલા કસ્ટમર અને વેઈટર વચ્ચે થયેલી બબાલનો આ વીડિયો વાઈરલ થયો હતો.જ્યારે મહિલાઓ પાસે વેઈટર્સ તેમની ઓર્ડર કરેલી કેક લઈને પહોંચે છે તો કોઈ કારણસર એક મહિલા તેમના પર ભડકે છે અને અપશબ્દો કહે છે. શાંતિથી મહિલાની વાતો સાંભળતા વેઇટરનો અચાનક જ પિત્તો જાય છે તે સીધી જ તે કેક તેના મોઢા પર મારીને ઘસી નાખે છે. હોબાળો વધતાં જ મહિલાઓ મેનેજરને ફરિયાદ કરવા પહોંચી જાય છે જો કે બાદમાં મેનજરે આ ઘટનાક્રમનો વીડિયો જોઈને તે વેઈટરને કોઈ જ સજા કરી નહોતી. તેના મતે આ બંને મહિલા ગ્રાહકનું વર્તન જ ખરાબ હતું.

X
Fed-up waiters slam cake into rude diners' faces

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી