Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-301

એક એવો એક્સિડેન્ટ કે હેલમેટ પણ ન બચાવી શક્યો જીવ,CCTVમાં કેદ થઈ ઘટના

  • પ્રકાશન તારીખ21 Sep 2018
  •  

દીકરાને સ્કૂલે મુકવા જવા ઘરની બહાર રાહ જોઈ રહેલ એક પિતાને એક મિનિ ટ્રકે ટક્કર મારતા પિતાનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. ઘટના શ્રીલંકાની છે. યુવક હેલમેટ પહેરીને બાઈક લઈ ઘરના દરવાજા પાસે ઉભો હતો. ત્યાં જ પાછળથી એક બેકાબુ ટ્રકે યુવકને ઉછાળ્યો અને યુવક નાળામાં જઈ પડ્યો ત્યાં જ તેના પર ટાયર ફરી ગયુ. ટ્રક ડ્રાઇવર મદદ માટે નીચે ઉતરે છે અને કાર રોકી યુવકને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરે છે.

રાત્રે અચાનક ઊંઘમાંથી ઉઠીને રડવા લાગતી હતી બાળકી, મહિલાને સમજાઈ નહોતી રહી આ વાત

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP