Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-481

પોલીસ પુત્રએ જ પકડાવ્યું પિતાને 500 રૂપિયાનું ચલણ,નિયમ પાલન કરવાની બની ગયો મિસાલ

  • પ્રકાશન તારીખ27 Oct 2018
  •  

ઉમરિયા,મપ્ર

આજે જ્યાં દરેક જગ્યાએ લાંચ અને ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યા છે ત્યાં, મધ્યપ્રદેશનાં ઉમરિયામાં એક અધિકારી નિયમ પાલન કરવાની મિસાલ બની ગયા છે.સુબેદાર અખિલસિંહ પોતે ડ્યુટિ પર હતા ત્યાં જ તેનાં પિતાજી કે જેઓ બોરિબંદ તાલુકાનાં SDO છે તેઓ પોતાની ગાડી લઈને નિકળ્યાં. તો પુત્રએ નિયમાનુસાર તેમની પણ ગાડી રોકી અને તેનાં કાચ પર લાગેલી બ્લેક ફિલ્મ જાતે હટાવી ..એટલું જ નહિં તેમને 500રૂપિયાનું ચલણ પણ આપ્યું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP