• Home
  • Dvb
  • Dbv
  • Father dunks his baby into fresh snow video went viral

પહેલી બરફવર્ષાની મોજ કરાવવા પિતાએ બાળકને ફેંક્યું તેના ઉપર, બરફમાં પોલાણ હોવાથી જતું રહ્યું અંદર અને પછી..

Father dunks his baby into fresh snow video went viral

Divyabhaskar.com

Dec 07, 2018, 07:34 PM IST

આ વીડિયો ન્યૂ યોર્કના જેમ્સટાઉનનો છે જેમાં એક વ્યક્તિ તેના બાળકને મસ્તીમાં બરફ પર ફેંકતો દેખી શકાય છે. જો કે તેની આવી હરકત તે માસૂમ માટે ઘાતક સાબિત થઈ શકતી હતી કેમ કે તેણે જેવું જ આ બાળક બરફ પર ફેંક્યું કે તરત જ તે 2ઓ ઈંચ અંદર ધસી ગયું હતું. બાદમાં તરત જ તેણે તેના સંતાનને અંદરથી બહાર પણ નીકાળી દીધું હતું. સદનસીબે બરફનું પોલાણ વધુ ના હોવાથી બાળકનો બચાવ થયો હતો. ઘટનાના એકાદ સપ્તાહ બાદ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થયો હતો.

દુકાનમાં જઈને ગ્રાહકે બૂટ પહેરીને લગાવી દોટ, લોકો સમજ્યા ચોર પણ બહાર આવ્યું અલગ

X
Father dunks his baby into fresh snow video went viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી