આ ગુજરાતીએ નિંદામણમાંથી બનાવી કૂદરતી દવા, ખેતરમાં છાંટો તો ઘાસ ઊગે જ નહીં, સાવ મફતમાં કરી બતાવ્યો નિંદામણનો નાશ, ભલભલા વૈજ્ઞાનિકો ન કરી શક્યા તે કામ આ યુવાન ખેડૂતે કર્યું

Farmer made medicine

DivyaBhaskar.com

Nov 23, 2018, 07:28 PM IST
ભાવનગરના મહુવા તાલુકાના માળવાવ ગામના યુવાન ખેડૂત રાજુભાઈ ગોયાણીએ પોતાની આગવી કોઠાસૂઝથી કમાલ કર્યો છે. રાજભાઈ ગોયાણીએ ખેતરમાં નિંદામણ નાશ કરવાની કૂદરતી દવા શોધી છે. આ દવા ખેતરમાં જ ઊગેલા ઘાસ, ગાયના દૂધ અને સાકરમાંથી બનાવી છે. આ વીડિયોમાં રાજુભાઈ આ દવા કેવી રીતે બનાવવી તે સાવ સરળ રીતે શીખવી રહ્યા છે. કોઈપણ વ્યક્તિ ઘરે બેઠા મફતમાં આ દવા બનાવી શકે છે. રાજુભાઈનો દાવો છે કે, આ દવા ખેતરમાં છાંટવાથી ઘાસ ઊગતું નથી. જેતપુર તાલુકાના બે યુવાન ખેડૂતોએ રાજુભાઈનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

X
Farmer made medicine

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી