Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-820

ઓનર કિલિંગનો અનોખો કિસ્સો: પ્રેમલગ્ન કરનાર યુવતીના પરિવારે જીવતી દીકરીના કર્યા 'અંતિમસંસ્કાર', સ્વજનોએ મુંડન પણ કરાવ્યું

  • પ્રકાશન તારીખ16 Nov 2018
  •  
મધ્યપ્રદેશનાં ઝાબુઆમાં પ્રેમલગ્ન કરનારને સજા આપવાનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો બોરીગામનો છે.જ્યાં પટલિયા સમાજની એક યુવતીએ અન્ય સમાજનાં યુવક સાથે પ્રેમલગ્ન કરી લેતા તેના પરિવારજનો અને સમાજના લોકો નારાજ થઈ ગયા હતા. પહેલા તો તેઓએ યુવતીને સમજાવીને પરત લાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ સફળ ન થતાં અંતે તેમણે એક એવો નિર્ણય લઈ લીધો કે સૌ હચમચી ગયા. પરિવારનાં લોકોએ તે યુવતીનાં ફોટોગ્રાફ્સ, કપડાં અને પુસ્તકો મુકીને તેના અગ્નિસંસ્કાર કરી દીધા હતા.. જેનો વીડિયો હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP