• Home
  • Dvb
  • Dbv
  • fake news of pm modi as he advised a girl to say rahul gandhi is pappu

પીએમ મોદીએ બાળકી જોડે બોલાવડાવ્યું,'રાહુલ ગાંધી પપ્પુ છે'?

fake news of pm modi as he advised a girl to say rahul gandhi is pappu

પ્રધાનમંત્રી મોદીનો એક બાળકીને સ્ટેજ પર લઈ જઈને તેની પાસે માઈકમાં 'રાહુલ ગાંધી પપ્પુ છે' બોલાવવાનો વીડિયો ખૂબ વાયરલ થયો છે. PM મોદી બાળકીને કહી રહ્યા છે, 'બોલો બેટા..' ત્યાર બાદ બાળકી માઈકમાં બોલી રહી છે,.. રાહુલ,,રાહુલ ગાંધી પપ્પુ છે. પછી પીએમ મોદી બાળકીનાં માથા પર હાથ મુકીને કહે છે, વાહ બેટા વાહ

divyabhaskar.com

Nov 06, 2018, 08:05 PM IST

પ્રધાનમંત્રી મોદીનો એક બાળકીને સ્ટેજ પર લઈ જઈને તેની પાસે માઈકમાં 'રાહુલ ગાંધી પપ્પુ છે' બોલાવવાનો વીડિયો ખૂબ વાયરલ થયો છે. PM મોદી બાળકીને કહી રહ્યા છે, 'બોલો બેટા..' ત્યાર બાદ બાળકી માઈકમાં બોલી રહી છે,.. રાહુલ,,રાહુલ ગાંધી પપ્પુ છે. પછી પીએમ મોદી બાળકીનાં માથા પર હાથ મુકીને કહે છે, વાહ બેટા વાહ

હવો અમે તમને આ વાયરલ વીડિયોની સચ્ચાઈ જણાવીએ..

ખરેખર આ વીડિયોનાં ઓડીયો સાથે છેડછાડ કરાઈ છે.વીડિયો 2 વર્ષ જુનો છે. જ્યારે PM મોદીએ સપ્ટેમ્બર 2016માં નવસારીમાં રેલીનો કરી હતી. PM મોદી આ પ્રજ્ઞાચક્ષુ બાળકીને રામાયણ સંભળાવવાનું કહી રહ્યા છે. એટલે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ વીડિયો સંપૂર્ણપણે ફેક છે.

રિપોર્ટ,દિવ્યભાસ્કર.કોમ

X
fake news of pm modi as he advised a girl to say rahul gandhi is pappu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી