દુબઈમાં અમિરાત એરલાઈન્સે અનોખી રીતે ઉજવી દિવાળી, લોકોને મફતમાં ખવડાવી ભારતીય મીઠાઈ તો એર હોસ્ટેસે પણ કર્યો ડાન્સ

Emirates brings Diwali cheer in Dubai|

Divyabhaskar.com

Nov 07, 2018, 05:50 PM IST

દિવાળીની ઉજવણી હવે ભારત પૂરતી સિમીત નથી રહી દેશવિદેશમાં પણ હવે ત્યાંના લોકો અને કોર્પોરેટ કંપનીઓ તેની ઉજવણી કરે છે. આવું જ દિવાળીનું પ્રિ-સેલિબ્રેશન યુએઈમાં પણ કરવામાં આવ્યું હતું. અમિરાત એરલાઈન્સે દુબઈના જાણીતા સિટી વૉક અને બોલિવૂડ પાર્કમાં અનોખું આયોજન કર્યું હતું. લોકોને તેમણે એક મીઠાઈ ટ્ર્કમાં ભારતીય વાનગીઓ વહેંચીને સરપ્રાઈઝ આપી હતી તો સાથે જ કેટલાક ઈન્ડિયન ડાન્સર્સ દ્વારા મસ્ત મજાનો ડાન્સનો પ્રોગ્રામ પણ રાખ્યો હતો તો સાથે જ એરલાઈન્સની એર હોસ્ટેસે પણ એમની સાથે જ સોંગ પર ડાન્સ કર્યો હતો.

મફતમાં પથરી મટાડતા ગુજરાતી દાદા, 12MMની પથરી માત્ર ત્રણ જ દિવસમાં ભૂક્કો થઈને બહાર નીકળી જશે

X
Emirates brings Diwali cheer in Dubai|

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી