Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-812

ઝારખંડમાં હાથીઓનો આતંક, 3 વ્યક્તિને કચડી મારી, ગામ આખામાં ભયનો માહોલ

  • પ્રકાશન તારીખ15 Nov 2018
  •  
નેશનલ ડેસ્કઃ ઝારખંડના હજારીબાગમાં એક દુ:ખદ ઘટના બની ગઈ. જેમાં હાથીઓએ આતંક મચાવીને 3 વ્યક્તિઓને કચડી મારી હતી. ખેતરમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો તો એક મહિલાનું હાથીના આતંકને જોતા આઘાત લાગવાથી મોત થયું હતું. યુવાનોએ બૂમો પાડીને હાથીઓનાં ટોળાંને જંગલ બાજુ ખદેડી દીધું હતું. ત્યાર બાદ ગામમાં જોતા માલૂમ પડ્યું હતું કે, હાથીઓએ ખેતરના પાકને નુકસાન કર્યું હતું. હજુ આ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP