• Home
  • Dvb
  • Dbv
  • Electric Shock While Working On Electric Pole At Ramanthapur|કરંટ આવતાં જ સર્જાયાં કમકમાટી ભરાવે તેવાં દૃશ્યો

કરંટ આવતાં જ સર્જાયાં કમકમાટી ભરાવે તેવાં દૃશ્યો, ભડભડ ભડકે બળ્યો શખ્સ

Electric Shock While Working On Electric Pole At Ramanthapur|કરંટ આવતાં જ સર્જાયાં કમકમાટી ભરાવે તેવાં દૃશ્યો

Divyabhaskar.co.in

Sep 06, 2018, 05:43 PM IST

આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં આવેલા રામંથાપુરના આ કાળજું કંપાવી દે તેવા દૃશ્યો છે. કોઈ કારણોસર એક પ્રાઈવેટ કંપનીનો કેબલ ઓપરેટર ચાલુ વીજપ્રવાહવાળા થાંભલે ચઢ્યો હોય છે. જ્યાં તેની એક સામાન્ય ભૂલના કારણે જ તેને કરંટ આવે છે અને સળગવા લાગે છે. તેની આવી હાલત જોઈને લોકોએ પણ હાથમાં તે આવ્યું તેનાથી તેને છૂટો પાડવા માટે વલખાં પણ માર્યાં હતાં, અંદાજે 50 % જેટલો ગંભીર રીતે તે ઓપરેટર દાઝી ગયો હતો.

ઓફિસમાં ગુટખાના ડાઘ જોઈને કલેક્ટરે મંગાવ્યું પાણી અને કપડું, તેમની ગાંધીગીરીથી સ્ટાફ શરમાઈને કરગર્યો

X
Electric Shock While Working On Electric Pole At Ramanthapur|કરંટ આવતાં જ સર્જાયાં કમકમાટી ભરાવે તેવાં દૃશ્યો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી