• Home
  • Dvb
  • Dbv
  • During Pariksha Pe Charcha, PM Mod told students the success stories for exam,એક માતાએ મોદીને કહ્યું, દીકરો ઓનલાઈન ગેમ્સ રમ્યા કરે છે, અભ્યાસ પર અસર થઈ રહી છે, મોદીએ સામો સવાલ કર્યો તો આખો હોલ હસી પડ્યો

મોદી મંત્ર / એક માતાએ મોદીને કહ્યું, દીકરો ઓનલાઈન ગેમ્સ રમ્યા કરે છે, અભ્યાસ પર અસર થઈ રહી છે, મોદીએ સામો સવાલ કર્યો તો આખો હોલ હસી પડ્યો

During Pariksha Pe Charcha, PM Mod told students the success stories for exam,એક માતાએ મોદીને કહ્યું, દીકરો ઓનલાઈન ગેમ્સ રમ્યા કરે છે, અભ્યાસ પર અસર થઈ રહી છે, મોદીએ સામો સવાલ કર્યો તો આખો હોલ હસી પડ્યો

divyabhaskar.com

Jan 29, 2019, 06:48 PM IST

'પરીક્ષા પે ચર્ચા' દરમિયાન વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને સફળતાનો મંત્ર જણાવ્યો હતો. મોદીએ વિદ્યાર્થીઓને સ્ટ્રેસ ન લેવાની સલાહ આપી હતી. આ ઈવેન્ટનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક લેડી મધુમીતા સેન ગુપ્તા નરેન્દ્ર મોદીને પોતાના બાળકની સમસ્યા જણાવે છે. આ સમસ્યા બાળકની ઓનલાઇન ગેમ્સ રમવા બાબતની હોય છે. ત્યારે વડાપ્રધાન જે જવાબ આપે છે તે સાંભળીને આખો હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠે છે.

ચમત્કાર! આ પ્રવાહીથી જૂનાગઢની છોકરીને આંખે દેખાવા લાગ્યું, ઝરમરિયાં બંધ થઈ ગયાં, વધુ પડતું જમવાનું પણ બંધ થયું, વજન ઘટતાં શરીરમાં સ્ફુર્તિ આવી

X
During Pariksha Pe Charcha, PM Mod told students the success stories for exam,એક માતાએ મોદીને કહ્યું, દીકરો ઓનલાઈન ગેમ્સ રમ્યા કરે છે, અભ્યાસ પર અસર થઈ રહી છે, મોદીએ સામો સવાલ કર્યો તો આખો હોલ હસી પડ્યો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી