નશામાં ધૂત યુવક વીજળીના વાયર પર લટકી ગયો, જલ્દી ઘરે પહોંચવા ફ્લાય ઓવર પર ચડીને વાપર્યો શોર્ટકટ

DRUNKEN man caught cable to reach home early

Divyabhaskar.com

Nov 07, 2018, 03:36 PM IST

નશામાં ધૂત થઈને તમે દારૂડિયાઓને અનેક પ્રકારના કારનામા કરતા જોયા જ હશે પણ આ દૃશ્યોમાં જે યુવક દેખાય છે તેવું કારનામું નહીં જ જોયું હોય.કોણ જાણે આ યુવકને નશો કર્યા બાદ શું સૂઝ્યું હતું કે તેણે ફ્લાયઓવર પાસે જતા વીજળીના વાયરને પકડીને લટક્યો હતો. ધીરેધીરે તે આગળ વધતાં વધતાં સામે આવેલા ફ્લેટ તરફ આગળ વધતો હતો. જો કે બાદમાં તેણે બેલેન્સ ગુમાવ્યું હતું અને સીધો જ નીચે પટકાયો હતો.ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો હતો.તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેણે પોતાના ઘરે જવા માટે આવી રીતે વીજળીના વાયર પાર લટકીને જવાનો શોર્ટ કટ પસંદ કર્યો હતો

X
DRUNKEN man caught cable to reach home early

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી