Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1148

નશામાં ધૂત પોલીસકર્મી નહેરનાં કિનારે ગંદકીમાં પડ્યો હતો, લોકોએ વીડિયો ઉતારી કર્યો વાઈરલ

  • પ્રકાશન તારીખ05 Dec 2018
  •  

ઉત્તરપ્રદેશનાં બુલંદશહેરથી પોલીસની છબીને ખરડી નાંખતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક પોલીસકર્મી નશામાં ધૂત થઈને નહેરનાં કિનારે બેશુધ હાલતમાં પડ્યો હતો. લોકોએ જ્યારે તેને બહાર કાઢ્યો તો તેનાં મોઢામાંથી ‘ઓમ નમ: શિવાય’ નો જાપ સાંભળવા મળતો હતો. ઉલ્લેખનિય છે કે, બુલંદશહેરમાંથી પસાર થતી નહેરમાં વિજય નામનાં પોલીસકર્મીને ખૂબ જહેમતથી લોકોએ બહાર કાઢ્યો હતો. લોકોનાં જણાવ્યા મુજબ આ અધિકારી ખૂબ નશામાં હોવાથી સંતુલન ગુમાવતાં નહેરમાં પડ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP