Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2011

ઠંડીમાં થીજી ગયેલી નદીમાં ખાબકી કાર, ગામ લોકોએ કર્યું દિલધડક રેસ્કયુ

  • પ્રકાશન તારીખ26 Jan 2019
  •  

ચીનના ડોંગયિગ શહેરમાં થયેલી ચોંકાવનારી ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો જેને પહેલી નજરે જોઈને જ એવું લાગતું હતું કે કારમાં ફસાઈ જનાર વ્યક્તિ કદાચ જીવતી નહીં જ બચી હોય.જો કે તે વ્યક્તિને જે રીતે ગામલોકોએ થીજેલી નદીમાંથી કાર સાથે બચાવે છે તે જોઈને યુઝર્સ પણ બોલી ઉઠ્યા હતા કે માણસાઈ હજુ મારી પરવારી નથી. ગયા રવિવારે સવારે રસ્તા પર ઘુમ્મ્સનું પ્રમાણ વધુ હોવાથી કારચાલક રસ્તો સમજવામાં થાય ખાઈ ગયો હતો અને સીધો જ રોડ પર જવાના સ્થાને ઠંડીના લીધે થીજી ગયેલી નદી પર કાર ચડાવી દીધી હતી.બસ રસ્તાથી અજાણ એવો આ કારચાલક કાર સાથે જ બરફમાં ધસી ગયો હતો. સદનસીબે આજુબાજુ રહેલા લોકોની નજર આ અકસ્માત પર પડતાં જ તેમણે તરત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને મહા મહેનતે તેનો જીવ બચાવ્યો હતો. જો તેઓ સહેજ પણ લેટ પડ્યા હોત તો કદાચ તે ડ્રાઈવર પણ અંદરના અંદર જ કાર સાથે જ પાણીમાં થીજી ગયો હોત..

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP