Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3366

ગન સમર્થકોની રેલીમાં ટ્રમ્પ પર મોબાઈલ ફેંકાયો, પોડિયમ પાસે પહોંચતાં જ છુટ્ટો ઘા

  • પ્રકાશન તારીખ27 Apr 2019
  •  

વોશિંગ્ટન: ગન સમર્થકોની એક રેલીમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટાર્ગેટ કરીને ફોન ફેંકવામાં આવ્યો હતો. જોકે આ ફોન તેમના સ્ટેજથી થોડો દૂર જઈને પડ્યો હતો. ઘટના પછી રાષ્ટ્રપતિ જોઈ રહ્યા હતા કે આ ફોન ક્યાં જઈને પડ્યો છે. આ કાર્યક્રમ નેશનલ રાઈફલ એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પોલીસે ફોન ફેંકનાર યુવકની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે જનતા તરફ એક પેન ઉછાળી હતી. તેમણે બરાક ઓબામાના કાર્યકાળમાં થયેલી હથિયાર વેપાર સંધિ પણ પૂરી થવાની જાહેરાત કરી હતી. રેલીમાં ટ્રમ્પે લોકોને હથિયાર રાખવાનો હક આપવાના કાયદાને સમર્થન આપ્યું હતું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP