Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3262

દર ગુરૂવારે ભૂલ્યા વગર જ મંદિરે જાય છે આ શ્વાન, ભજનમાં આ રીતે છેડે સૂર

  • પ્રકાશન તારીખ14 Apr 2019
  •  
આમ પણ શ્વાનની વફાદારી પર કોઈ જ શંકા થઈ શકતી નથી. મંદિરમાં થતા ભજન કિર્તન સમયે આવા જ એક ડોગની કર્તવ્ય નિષ્ઠા જોવા મળી હતી. સોશિયલ મીડિયામાં પણ દર ગુરૂવારે અચૂક હાજર થઈને ભજનિકોને કંપની આપતા એક શ્વાનનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જે જોઈને યૂઝર્સ પણ ઈમોશનલ થઈ ગયા હતા. આ શ્વાને સાંજના સમયે થઈ રહેલા ભજનમાં તેના આગવા અવાજમાં આરાધના કરી હતી. સુષ્મા દાતે નામનાં એક યૂઝરે આ વીડિયો શેર કરીને લખ્યું હતું કે આ શ્વાન મારી એક મિત્રની ફેક્ટરીમાં રહે છે જે દર ગુરૂવારે એક મંદિરમાં થતા ભજનના કાર્યક્રમમાં અચૂક હાજર રહીને આ રીતે ભજનમાં સાથ આપે છે. આ વીડિયો જોઈને લોકોએ પણ લાગણીસભર કોમેન્ટ્સ કરી હતી. જેમાં મોટાભાગના બધા જ આ ડોગના ડિવોશન પર આફરિન થઈ ગયા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP