ઇન્જેક્શન આપવાની અનોખી રીત / આ ડૉક્ટર ઇન્જેક્શન આપે તો બાળકો રડતાં નથી હસે છે, સ્ટાઇલ એવી યુનિક કે વીડિયો થયો વાઇરલ

Doctor Distracts Baby From Injection

DivyaBhaskar.com

Dec 27, 2018, 04:33 PM IST
વીડિયો ડેસ્કઃ અત્યારે આ વિદેશી ડૉક્ટરનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ડૉક્ટર બાળકને ગીત ગાતાં-ગાતાં રમાડે છે. ત્યાર બાદ ઇન્જેક્શન બાળકના શરીર પર ફેરવે છે અને જોત જોતામાં ડૉક્ટર તેની અનોખી રીતથી ક્યારે બાળકને ઇન્જેક્શન આપે છે તેની બાળકને ખબર પણ નથી પડતી. જો કે, કેટલાંક મહિના જૂનો આ વીડિયો ફરી સોશિયલ મીડિયામાં અત્યારે ફરી વાઇરલ થયો છે.

X
Doctor Distracts Baby From Injection

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી