Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-679

અયોધ્યામાં 3 લાખથી વધુ દિવડાઓથી વલ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી, પાણીનાં ફુવારા પર બતાવાશે ઈતિહાસ

  • પ્રકાશન તારીખ07 Nov 2018
  •  
p.p1 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; line-height: 21.0px; font: 18.0px 'Gujarati Sangam MN'; color: #545454; -webkit-text-stroke: #545454; background-color: #ffffff} p.p2 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; line-height: 21.0px; font: 18.0px 'Gujarati Sangam MN'; color: #545454; -webkit-text-stroke: #545454; background-color: #ffffff; min-height: 27.0px} p.p3 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; line-height: 30.0px; font: 18.0px 'Gujarati Sangam MN'; color: #545454; -webkit-text-stroke: #545454; background-color: #ffffff} span.s1 {font-kerning: none} span.s2 {font: 18.0px Arial; font-kerning: none}

અયોધ્યા: ગયા વર્ષની જેમ વર્ષે પણ અયોધ્યામાં ભવ્ય દિપાવલી મનાવાઈ રહી છે. અયોધ્યામાં 3 લાખ દિવડા પ્રગટાવીને દિપોત્સવી ઉજવાઈ. ભવ્ય આયોજનના સાક્ષી દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા કિમ જુંગ સૂક પણ રહી

મંગળવારની સાંજે અયોધ્યા 3 લાખથી વધુ દીપક એક સાથે પ્રગટ્યાં હતા અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરાયું હતું. મંગળવારની સાંજે જાણે સમગ્ર દુનિયાની નજર અયોધ્યા પર હતી. ભવ્ય પ્રકાશ ઉત્સવ નજર નિહાળનાર દરેકના મનમાં એવો વિચાર જરૂર આવ્યો હશે કે ત્રેતાયુગની દિવાળી કંઇક આવી રહી હશે.

અયોધ્યાના સમગ્ર શહેરને રોશનથી ઝળહળા કરવામાં આવ્યો છે. અયોધ્યાનો ખૂણે ખૂણો રોશનીથી આજે ઝળહળા છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP