• Home
  • Dvb
  • Dbv
  • DivyaBhaskar Show Sambandho Ni Psychology With DrPrashant Bhimani

પતિનું અવસાન થતાં બહેનના માતા-પિતા બીજા લગ્ન કરાવવા કહે છે, શું કરવું જોઈએ?

DivyaBhaskar Show Sambandho Ni Psychology With DrPrashant Bhimani

DivyaBhaskar.com

Nov 12, 2018, 07:45 PM IST
એક બહેને જાણીતા સાઇકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણીને સવાલ કર્યો છે કે, એમની ઉંમર 40 વર્ષ છે. તેમના પતિ 2 વર્ષ પહેલાં ગુજરી ગયા છે. તેમને એક બાળક છે જે સાસુ-સસરા સાથે રહે છે. બહેનના માતા-પિતા બીજા લગ્ન કરાવવા માગે છે. પણ, બહેનના સાસુ-સસરા બીજા લગ્ન માટે તૈયાર નથી. આવી સ્થિતિમાં શું કરવું? આ સવાલ અન્ય બહેનોને પણ લાગુ પડતો હશે ત્યારે ડો.પ્રશાંત ભીમાણીએ જવાબમાં શું કહ્યું તે જાણવા જુઓ કાર્યક્રમ સંબંધોની Psychologyનો આજનો એપિસોડ

X
DivyaBhaskar Show Sambandho Ni Psychology With DrPrashant Bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી